શોધખોળ કરો
રાજ્યમાં વેક્સિનેશનના પ્રારંભ બાદથી માંડી અત્યાર સુધી પ્રથમ વખત ત્રણ દિવસ માટે કામગીરી બંધ,જુઓ વીડિયો
રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશન(Corona vaccination)ની કામગીરી આજે અને આવતીકાલે બંધ રહેશે. વેક્સિનની જરૂરિયાત સામે 45 ટકા ઓછો જથ્થો આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ ગુજરાત(Gujarat)ને દૈનિક ચાર લાખ જેટલો વેક્સિનનો જથ્થો જોઈએ છે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















