શોધખોળ કરો
વાપીઃ મતગણતરીની શરૂઆત પહેલા જ ભાજપે તમામ વોર્ડમાં કર્યો જીતનો દાવો, જુઓ ગુજરાતી ન્યૂઝ
વાપી નગરપાલિકાની 11 વોર્ડની 43 બેઠકો માટે આજે મતગણતરી શરૂ થઈ ચુકી છે. અહીંયા કુલ 52 ટકા જેટલું મતદાન નોંધાયું છે. પરંતુ મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે તમામ વોર્ડમાં જીતનો દાવો કર્યો છે.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ






















