(Source: ECI/ABP News/ABP Majha)
Vav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?
Vav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?
વાવ પેટાચૂંટણી: ગુલાબસિંહ રાજપૂત 5 રાઉન્ડથી આગળ, ભાજપ માટે ચિંતાનો વિષય
વાવથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સતત પાંચ રાઉન્ડથી કોંગ્રેસની લીડ યથાવત છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત, જેઓ સતત પાંચમા રાઉન્ડના અંતે પણ આગળ છે, 2721 મતથી આગળ છે. જોકે, 7000 લોકોનું કહેવું છે કે જ્યારે ભાભરના ઈવીએમ ખુલશે ત્યારે સરસાઈ ભાજપને મળશે. ગણતરી ચાલુ છે અને અત્યારે કોંગ્રેસ આગળ છે. શું કોંગ્રેસ છેક સુધી આગળ રહેશે કે ભાભર સાતવી રાખશે લીડ યથાવત? લીડ તો કેટલીક લીડ રે? એવું લાગે છે કે હારજીત તો પાંચ થી 1000 વચી રહી છે, બહુ મોટી લીડ નહીં રહી.
કોંગ્રેસ જીતશે એટલે કે જમીનની સાથે વસ્તીની સાથે જોડાયેલો ગુલાબસિંહ રાજપૂત એવા નેતા છે. પછી અમારી બનાસની બેન ગેનીબેન પણ સાથે છે. અમે ઠાકોર સમાજ 40% વધારે રહેશે અને કોંગ્રેસની ઓછી રહેશે હજી. અત્યારે ગુલાબસિંહ આગળ છે. ભાજપનું કહેવું છે કે? તો વાવમાં કોંગ્રેસ માટે સારા સમાચાર એ કે સતત પાંચ રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. વાવ બેઠક ઉપર અહીંયા ગુલાબસિંહ રાજપૂત એમ કહી શકાય કે કમળને કચડીને પાંચ રાઉન્ડથી ગુલાબ આગળ ચાલી રહ્યું છે.
ગુલાબસિંહ રાજપૂતની જીતની શક્યતા કેટલી? આમાં ગુલાબસિંહ રાજપૂત જીતી જાય છે તો એની શક્યતા અથવા તો એનો શ્રેય છે ને માવજી પટેલને આપવો જોઈએ કે જેમણે 600 થી વધારે વોટ અંકે કરી લીધા છે અત્યાર સુધી. અને હું નથી માનતો કે એ જીતનું માર્જીન જે છે 600 થી વધારે હોય જેથી તમે માવજી પટેલને ઇલેક્શનની ટીકીટ નહીં આપીને તમે વ્યવસ્થિત ડિસીઝન લીધું છે એવું એ સીઆર પાટીલ જે અત્યારે સમજાવી રહ્યા છે એમાં સફળ થાય.
નંબર વન, નંબર ટુ કે માવજી પટેલે જ્યારે ટિકિટ ના મળી અને એમણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એમણે સીઆર પાટીલ વિરુદ્ધ કરેલા ઉચ્ચારણો જે છે ને એ ઉચ્ચારણો સીઆર પાટીલને જેમ ક્રિકેટમાં નાઈટ વોચમેન કોઈ બેટિંગ કરતા હોય એ રીતે લોકસભાના ટમ ઇલેક્શન પત્યા પછીથી એમની પણ ટર્મ જે પૂરી થઈ છે અને છતાં એમને ચાલુ રાખવામાં આવ્યા છે. એમાં એમને રિન્યુઅલ કરવામાં મુશ્કેલી પડી શકે છે આવનારા દિવસોની અંદર.