શોધખોળ કરો
રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં આગામી બે દિવસમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. છ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર છે.
આગળ જુઓ

















