શોધખોળ કરો
કોણ બનશે સરપંચ?: બનાસકાંઠાના શેરગઢમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
બનાસકાંઠાના શેરગઢ ગામમાં પાંચ વર્ષમાં થયેલા વિકાસ અંગે ગ્રામજનોએ વાત કરી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ગામમાં લાભ મલ્યો નથી. આ સાથે પશુદવાખાનાનો અભાવ છે. ખાતરના ભાવ વધતા ખેડૂતો પણ પરેશાન છે.
ગુજરાત
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
આગળ જુઓ


















