શોધખોળ કરો
ફટાફટઃઅમદાવાદમાં અકસ્માત સર્જનાર કાર કોના નામે હતી રજિસ્ટ્રર,14 લાખ બાળકોને CM કર્યા ગણવેશ વિતરણ
અમદાવાદ(Ahmedabad)માં થયેલા હિટ એન્ડ રન(Hit & Run)માં કાર ચાલકો રેસ લગાવી રહ્યાં હતા. અકસ્માત કરનારી આ કાર વર્ષ 2017માં શૈલૈષ શાહ નામના વ્યક્તિના નામે રજિસ્ટર્ડ હતી. રાજ્યના 14 લાખથી વધુ બાળકોને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણવેશ વિતરણ કર્યો છે. લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણી અચાનક મુલતવી રખાઈ છે.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















