શોધખોળ કરો
રાજકીય કાર્યક્રમોમાં ભીડ થાય તો કેમ નથી લેતા પગલાં ? ગાંધીનગર કલેક્ટરનો વાહિયાત જવાબ સાંભળીને લાગી જશે આઘાત, જુઓ વીડિયો
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. સામાન્ય માણસ પર તમામ નિયમો લાગે છે અને રાજકીય મેળાવડા પર કોઇ પગલા લેવામાં કેમ નથી લેવામાં આવતા આ અંગે ગાંધીનગર કલેક્ટરને સવાલ કરવામાં આવતા તેમણે આ અંગે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















