શોધખોળ કરો
ફટાફટઃદેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના નોંધાયા 22 કેસ, કયા કયા રાજ્યોને સતર્ક રહેવા આરોગ્ય વિભાગે કર્યું સૂચન?
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 22 કેસ નોંધાયા છે. ગુજરાતના પાડોશી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને સતર્ક રહેવા આરોગ્ય વિભાગે સૂચન કર્યું છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નબળું પડતા છેલ્લા 24 કલાકમાં 135 કેસ નોંધાયા અને 612 દર્દીઓ સાજા થયા છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















