શોધખોળ કરો
Mumbai: અંબાણીના ઘર બહારથી જિલેટિન ભરેલી શંકાસ્પદ કારમાંથી મળી ધમકીભરી ચિઠ્ઠી
અંબાણીના ઘર બહાર જિલેટિન ભરેલી કારમાંથી મળી ધમકીભરી ચિઠ્ઠી..અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















