શોધખોળ કરો
સરકાર અને ખેડૂતો વચ્ચે 11મા તબક્કાની વાતચીત રહી નિષ્ફળ, જુઓ વીડિયો
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન સતત 58માં દિવસે પણ દિલ્હીની સીમા પર યથાવત છે. તેની વચ્ચે આજે સરકાર સાથે મળેલી 11માં તબક્કાની બેઠક પણ નિષ્ફળ રહી હતી. બેઠકની આગામી તારીખ હાલ નક્કી કરવામાં આવી નથી.
Tags :
Farmersદેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















