શોધખોળ કરો
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં કેટલા રૂપિયા એકઠા થયાનો અંદાજ
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયા એકઠા થયાનો અંદાજ છે. દેશભરમાં સમર્પણ નિધિ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. રામ મંદિરના ટ્રસ્ટીએ અંદાજ લગાવ્યો હતો કે રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 500 કરોડ એકઠા થયા છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ





















