શોધખોળ કરો
બિહારઃ સુપૌલના નિર્મલી સ્ટેશન પાસે લાગી આગ, સિલિન્ડર વિસ્ફોટમાં આઠ ઇજાગ્રસ્ત
બિહારના સુપૌલના નિર્મલી રેલવે સ્ટેશન પાસે એક હોટલમાં અચાનક આગ લાગી હતી જેમાં છ કરતા વધુ દુકાનો રાખ થઇ ગઈ હતી. દરમિયાન ગેસ સિલિન્ડર ફાટતા આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં બેની હાલત ગંભીર છે
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















