શોધખોળ કરો
કોલકત્તાઃ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો, કોણ કોણ થયા ઘાયલ? જુઓ વીડિયો
પશ્વિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોય સહિત અનેક નેતા ઘાયલ થયા હતા. વિજયવર્ગીયએ હુમલાનો વીડિયો શેર કરી ટ્વિટ પર કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે, ટીએમસીના ગુંડાઓએ ભાજપના કાર્યકર્તાઓને માર માર્યો છે અને કાર પર પથ્થરમારો કર્યો હતો.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















