શોધખોળ કરો
BJP પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હી પહોંચ્યા, સંગઠનની નિમણૂકને લઇને લાગી શકે છે મહોર
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી પહોંચ્યા હતા. પેટાચૂંટણી નાં પરિણામના એક દિવસ અગાઉ તેઓ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. ભાજપ પ્રદેશ સંગઠનની નિમણુંકને લઇને અંતિમ મહોર લાગી શકે છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















