શોધખોળ કરો
દેશભરમાં BJPના સમર્થકો હનુમાન ચાલીસાનો પાઠ કરશે, જુઓ વીડિયો
દેશમાં થોડા દિવસોથી હનુમાન ચાલીસાના પાઠ કરવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં BJPના સમર્થકો હનુમાન ચાલીસાનો પાઠ કરશે. મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવા પર હનુમાન ચાલીસાના પાઠ કરશે. 26 મેના હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















