શોધખોળ કરો
સેનાના હેલિકોપ્ટર ક્રેશના ઘટના સ્થળ પરથી મળી આવ્યું બ્લેક બોક્સ, મહત્વના રાઝ આવશે સામે
સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના સ્થળ પરથી બ્લેકબોક્સ મળી આવ્યું છે. આ બ્લેક બોક્સમાંથી ઘટના અંગે મહત્વના રાઝ સામે આવી શકે છે. હવે દુર્ઘટનાનું કારણ સામે આવી શકશે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















