શોધખોળ કરો
Advertisement
Cyclone Burevi: તમિલનાડુ અને કેરળમાં વધુ એક વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, જુઓ વીડિયો
તમિલનાડુ અને કેરળમાં નિવાર બાદ વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે. આવતીકાલે કેરળ અને તમિલનાડુમાં બુરેવી વાવાઝોડુ (Cyclone Burevi) ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. વાવાઝોડાને પગલે બે હજારથી વધુ રાહત શિબિર કાર્યરત કર્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. NDRFની આઠ ટીમો પણ કેરળ પહોંચી ગઈ છે. તિરુવંનતપુરમ,કોલ્લમ,પથનમોર્થેટ્ટા,કોટ્ટાયમ,અલપ્પુઝા,ઈડુક્કી અને એર્ણાકુલમ જિલ્લામાં પાંચ ડિસેમ્બર સુદી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બુરેવી વાવાઝોડાને પગલે 175 પરિવારોના 697 લોકોને રાહત શિબિરમાં મોકલી દેવામાં આવ્યા છે.
દેશ
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર
North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita
Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement