શોધખોળ કરો
AAP નેતા મનીષ સિસોદિયા રવિવારે આવશે સુરત, ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો પાર્ટીમાં જોડાય તેવી શક્યતા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 27મીએ એક દિવસના સુરત પ્રવાસે આવશે. અગાઉ 24 જૂને સુરત આવવાના હતા. જો કે નાદુરસ્ત તબિયતના કારણે પ્રવાસ મોકૂફ રખાયો હતો. જો કે હવે સ્વસ્થ થતા રવિવારે સુરત આવશે.રવિવારે સુરતના ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ





















