શોધખોળ કરો
સિંઘુ, ગાઝી અને ટિકરી બોર્ડર પર ઇન્ટરનેટ સેવા બંધ, અફવાઓને રોકવા ગૃહ મંત્રાલયનો નિર્ણય
સિંઘુ, ગાઝી અને ટિકરી બોર્ડર પર ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો હતો. અફવાઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 31 જાન્યુઆરીના રાત્રીના 11 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















