Five Storey Building Collapses In Shimla : શિમલામાં 5 માળની ઇમારત ધરાશાયી, સામે આવ્યો વીડિયો
Five Storey Building Collapses In Shimla : શિમલામાં 5 માળની ઇમારત ધરાશાયી, સામે આવ્યો વીડિયો
શિમલામાં પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ. શિમલાના ભટ્ટકુપર વિસ્તારમાં દુર્ઘટના બની. ઇમારત ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ. પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. શિમલાના વટાક ઉપર વિસ્તારની આ ઘટના છે. આ દ્રશ્યો જે સામે આવ્યા છે, ભયાવહ દ્રશ્યો જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખેઆખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ. શિમલામાં પાંચ માળની ઇમારત આ રીતે ધરાશાયી થઈ અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા. બટાકુપર વિસ્તારની અંદર આ દુર્ઘટના બની છે, જેનો વિડીયો સામે આવ્યો છે. ઇમારત ધરાશાયી થતાં આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઉલ્લેખનીય છે કે જે રીતે હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, તેમાં વધુ એક આ પ્રકારની ઘટના કે જેમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ભયાનક દ્રશ્યો જે શિમલામાં સામે આવ્યા છે. એક પાંચ માળની ઇમારત આ રીતે જમીનદોસ્ત થઈ ગઈ. ઇમારત ધરાશાયી થતાં આખા વિસ્તારની અંદર અફરાતફરી મચી ગઈ.





















