શોધખોળ કરો
કોરોના મહામારી વચ્ચે વેક્સિનને લઇને ભારત માટે શું આવ્યા સારા સમાચાર?
બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સિન ફાઇઝરના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે અને આ આગામી અઠવાડિયાથી ઉપલબ્ધ થશે. ભારતમાં કોરોનાની રસી ક્યારે ઉપલબ્ધ થશે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પણ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન (COVID-19 Vaccine) મળવાની આશા છે.એઇમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યું- ભારતીય રેગ્યુલેટર જલ્દીથી મંજૂરી આપી શકે છે. એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, વેક્સિન સમગ્ર રીતે સેફ છે અને સેફ્ટીથી કોઇ સમાધાન નહીં કરવામાં આવે.
દેશ
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
આગળ જુઓ





















