(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?
ભારતીય ટીમના વિકેટકીપર બેસ્ટમેન રિષભ પંત પર આ વખતેઆઇપીએલ 2025માં આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી બોલી લાગી છે. જેદામાં યોજાયેલી આઇપીએલ ઓક્શનમાં આજે કસમક્સ છે. રિષભ પંત પર બોલી લાગી રહી હતી તે સમયે જ્યારે બોલી 20 કરોડ ઉપર પહોંચીઓ ત્યારે દિલ્લી કેપિટલે RTMનો ઉપયોગ કરીને રિષભ પંતને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ સમયે લખનૌને મોકો મળ્યો અને 27 કરોડમાં પંતને ખરીદી લીધો હતો. આ સાથે દિલ્લીને તેનું RTM રદ કરવું પડ્યું અને રિષભ પંત લખનૌનો ભાગ બન્યો હતો.
આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?
- લખનઉએ રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- પંજાબે શ્રેયર ઐય્યરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- શ્રેયસ ઐય્યર IPLના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી
- દિલ્લીએ મિચેલ સ્ટાર્કને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- જોસ બટલરને ગુજરાતે 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- અર્શદીપસિંહને પંજાબ સુપર કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- કાગિસો રબાડાને ગુજરાત ટાઈટન્સે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- મોહંમદ સામીને હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- ડેવિડ મિલરને લખઉનએ 7.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો