શોધખોળ કરો
વેક્સિન લેવા જતી વખતે યુવાનો ખાસ રાખજો આ સાવધાની, નહિતર...
હાલ કોરોનાની મહામારીમાં જાતનું રક્ષણ કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો છે. કેટલીક આદતો આપને બીમાર કરી શકે છે. જેનાથી ઇમ્યૂન સિસ્ટમ ડાઉન થતાં આપ કોરોના સંક્રમિત થઇ શકો છો. આયૂષ મંત્રાલયે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કેટલાક સૂચનો કર્યો છે. આયુષ મંત્રાલયે જીવનશૈલીમાં સામેલ કેટલીક આદતોને બદલવા સૂચન કર્યાં છે. તો હાલ મહામારીમાં સ્વસ્થ જીવન માટે કઇ આદતો છોડવી જરૂરી છે. જાણીએ...
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















