શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં કોરોનાનો વધ્યો ખતરો, 24 કલાકમાં કોરોનાના નવા 8807 કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 8 હજાર 807 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 80 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. 129 દિવસ બાદ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા.
દેશ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી
આગળ જુઓ





















