દેશભારમાં કોરોના વાયરસ (Corona Virus)ની કહેર વર્તાવ્યો છે ત્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, બેડની અછત હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ત્યારે આ ભયાવહ પરસ્થિતિને લઈને એક ડોક્ટરનો ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડતા રડતા મુંબઈ (Mumbai)ના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ અંગે જણાવી રહી છે. અને લોકોને કોરોના નિયમનોનું પાલન કરવાની અપીલ કરી રહી છે.
શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઈની ડૉક્ટરે સોશિયલ મીડિયા પર રડતા રડતા જણાવી કોરોના દર્દીઓની હાલત, લોકોને શું કરી અપીલ ? જુઓ વીડિયો
ગુજરાત
Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શન
Dhavalsinh Zala: બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગ
Bhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારા
Tourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion