(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
Ahmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ
શહેરના નારોલ-અસલાલી હાઈવે ઉપર આજે ગુરુવારે વહેલી સવારે આઇસર ટ્રક અને મોટા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ડ્રાઇવર સહિત એક રાહદારી મળી કુલ ત્રણ લોકોને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં વાહન ચાલકો અંદર ફસાયા ફાયર વિભાગે ન્યુમેટિક બેક હાઈડ્રોલિક કટરથી લોકોને બહાર કાઢ્યા. બંને વાહનોના ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસડવામાં આવ્યા છે. ઈજા પહોચેલા બન્ને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..અકસ્માતમાં વાહન ચાલકો અંદર ફસાયા ફાયર વિભાગે ન્યુમેટિક બેક હાઈડ્રોલિક કટરથી લોકોને બહાર કાઢ્યા. બંને વાહનોના ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસડવામાં આવ્યા છે. ઈજા પહોચેલા બન્ને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે..