શોધખોળ કરો
એક સમયે કોરોનાના હોટસ્પોટ મુંબઈના ધારાવીમાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો, જુઓ વીડિયો
મુંબઈ: એશિયાની સૌથી મોટીઝુપડપટ્ટી ધારાવીમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. અહીં શુક્રવારે કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નથી નોંધાયો. આપહેલા મુંબઈ અને ધારાવી બંને કોરોનાના હોટસ્પોટ બનેલા હતા અને જાણકાર એ વાતને લઈચિંતિત હતા કે જે રીતે લોકો મુંબઈના ધારાવીમાં રહે છે, જો આ ફેલાશે તો ખૂબ જ ખતરનાક પરિણામ સામે આવી શકે છે. શુક્રવારેધારાવીમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ




















