શોધખોળ કરો
કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કરી મોટી જાહેરાત?,જુઓ વીડિયો
કોરોના(Corona)ના સંકટ વચ્ચે PM મોદીએ મોટું એલાન કર્યું છે. યોગદિવસ(Yogadivas) એટલે કે 21 જૂનથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને ભારત સરકાર(Government of India) વિનામૂલ્યે રસી આપશે.તેમણે કહ્યું કે, રાજ્ય પાસેથી રસીકરણનું કામ પરત ખેંચી લેવાશે.આ કામ હવે કેન્દ્ર સરકાર કરશે.
ગુજરાત
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
આગળ જુઓ

















