શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?
Hathras Stampede | Rahul Gandhi | હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાત કરી હતી. તેમની સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે પણ વાત કરી હતી તેમજ પીડિત પરિવારને તાત્કાલિક સહાય મળે તેવી માંગણી કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ત્વરીત સહાય આપવાની માંગણી કરી હતી. આ ઉપરાંત તેમણે આ દુર્ગટના માટે પ્રશાસન જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમજ તેમણે મૃતકોના પરિવાર સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે તેઓ પીડિત પરિવાર સાથે હોવાનું પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે, હાથરસમાં નાસભાગ મચતા 121થી વધુ લોકોના મોત થયા છે. જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
દેશ
Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?
Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત, સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન
Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion