શોધખોળ કરો
કોરોનાથી થયેલા મૃત્ય મામલે અપાતા સર્ટિફિકેટ અંગે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, જુઓ ગુજરાતી ન્યુઝ
કોરોનાથી થયેલા મૃત્ય મામલે અપાતા સર્ટિફિકેટ અંગે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર પડી છે. રાજ્ય સરકારે જે કમિટી બનાવી છે તેનાથી સુપ્રીમ કોર્ટ નારાજ છે. 22 નવેમ્બરે મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવને હાજર રહેવા ફરમાન કરાયું છે. કોર્ટે આદેશ કર્યો હતો કે ડેથ સર્ટિફિકેટની પ્રક્રિયા સરળ રાખવામાં આવે.
આગળ જુઓ




















