શોધખોળ કરો
સોનામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, 6 મહિનામાં ભાવ 9000 ઘટ્યા
સોનામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. 7 ઓગસ્ટના રેકોર્ડ પ્રતિ 10 ગ્રામ 58 હજારની સપાટીથી છ માસના અત્યંત ટૂંકાગાળામાં સરેરાશ 9 હજાર ઘટીને અત્યારે 48 હજારની સપાટી પર બોલાઈ ચુક્યું છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ





















