શોધખોળ કરો
J&Kના સુંજવાન બ્રિગેડમાં રાત્રે જોવા મળ્યું ડ્રોન, 24 કલાકમાં મિલેટ્રી સ્ટેશનમાં આ બીજી ઘટના
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના સુંજવાન બ્રિગેડ(Sunjwan Brigade)માં રાત્રે 3 વાગ્યાથી 3.30 વાગ્યાની વચ્ચે ડ્રોન જોવા મળ્યું છે. 24 કલાકમાં જમ્મુના મિલેટ્રી સ્ટેશનમાં ડ્રોન દેખાવાની આ બીજી ઘટના બની છે. સોમવારે કાલૂચેક મિલટ્રી સ્ટેશનમાં પણ જોવા મળ્યું હતું.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ
















