શોધખોળ કરો
કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા તબીબોને કોરોના શહીદનો દરજ્જો આપવાની કોણે કરી માંગ?
કોરોનાની (corona) બીજી લહેરમાં દેશભરમાં 724 તબીબો (doctors)નું મૃત્યુ થયુ છે. મૃત્યુ પામેલા તબીબોને કોરોના શહીદનો દરજ્જો આપવાની IMAએ માંગ કરી હતી. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી એક હજાર 466 ડોક્ટર્સના નિધન થયા છે. બિહાર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ડોક્ટર્સનું કોરોનાથી નિધન થયું છે.
આગળ જુઓ





















