શોધખોળ કરો
પશ્વિમ બંગાળમાં સતત ત્રીજી વખત મમતા શાસનના એંધાણ, 208 બેઠકો પર TMC આગળ, જુઓ વીડિયો
પશ્વિમ બંગાળ(West Bengal ) સતત ત્રીજી વખત મમતા બેનર્જી(Mamata Benrjee)નું શાસન નક્કી મનાઈ રહ્યું છે. અત્યાર સુધી થયેલી મત ગણતરીમાં 208 બેઠકો પર ટીએમસી તો આ તરફ ભાજપ 80 બેઠકો પર આગળ છે. શરૂઆતમાં પાછળ રહ્યાં બાદ મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી પણ આગળ થઈ ગયા છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ






















