શોધખોળ કરો
iPhoneની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં કર્મચારીઓએ કરી તોડફોડ, પગાર ન મળ્યાનો લગાવ્યો આરોપ
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સ્થાપિત એક તાઇવાની કંપનીની ફેક્ટરીમાં કર્મચારીઓએ તોડફોડ કરી હતી. કંપનીનું નામ wistron છે જે ભારતમાં એપ્પલ આઇફોન બનાવે છે. ઘટના કોલાર જિલ્લાના નરસાપુર ઇન્ડસ્ટ્રિયલ એરિયાની છે. અહીં કર્મચારીઓએ પગાર નહી મળવાના કારણએ ગુસ્સામાં આવીને તોડફોડ કરી હતી. કર્મચારીઓનો આરોપ છે કે તેમને મહિનાઓથી પગાર આપવામાં આવ્યો નથી.
દેશ
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
આગળ જુઓ





















