શોધખોળ કરો
Advertisement
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો આ કારણે થશે વધુ સંક્રમિત, જાણો ક્યારે આવશે થર્ડ વેવ ?
કોરોનાના બીજી લહેર આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે પડકારરૂપ સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં ન્યુ વાયરસ સ્ટ્રેન હાહાકાર મચાવી રહ્યો છે. એકસ્પર્ટના મત મુજબ ત્રીજી લહેર સપ્ટેમ્બર કે નવેમ્બર સુધીમાં આવશે અને બીજી વેવની પીક 15થી 20 મે દરમિયાન જોવા મળશે. ઓગસ્ટમાં લગભગ સેકન્ડ વેવ ખતમ થઇ જશે. એક્સ્પર્ટમાં મત મુજબ બદલતો વાયરસ અલગ-અલગ એજ ગ્રૂપને ટારગેટ કરી રહ્યો છે. પહેલી લહેરમાં 50થી વધુ ઉંમરના થયા વધુ સંક્રમિત તો બીજી લહેરમાં 31થી 59 ઉંમરના વધુ થયા સંક્રમિત તો ત્રીજી લહેરમાં હવે બાળકો પર વધશે ખતરો?
દેશ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement