શોધખોળ કરો
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક પુલ ધરાશાયી, જુઓ વીડિયો
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પુલ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી. જોડિયાથી ભાદરા પાટીયા તરફ જવાના હાઈવે પરનો મોટો પુલ ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થયાની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી. પુલ ધરાશાયી થતા કચ્છ તરફ જવાનો રસ્તો બંધ કરાયો હતો.
આગળ જુઓ



















