શોધખોળ કરો
જામનગરમાં એસટી બસની અડફેટે પિતા-પુત્રનું મોત, જુઓ વીડિયો
જામનગરમાં ઠેબાથી અલીયાબાડા તરફ જતા રસ્તા પર અકસ્માતમાં પિતા પુત્રનું મોત થયું હતું. એસટી બસે બાઇકને ટક્કર મારતા પિતા પુત્રનું મોત થયું હતું. એસ.ટી.બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. મૃતક મજૂરીકામ કરી ઘર તરફ જઈ રહ્યા હતા.
આગળ જુઓ





















