શોધખોળ કરો

PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યા

પ્રધાનમંત્રી મોદી તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે જામનગર પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પરથી તેવો સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી મોદીને જોવા માટે જામનગરના રસ્તાઓ પર લોકો ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. પીએ મોદી કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. બપોર બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. પ્રધાનમંત્રી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેશે. 

જામનગર એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીને આવકારવા માટે એરપોર્ટ બહાર લોકો ઉમટ્યા હતા.રસ્તાની બંને બાજુ લોકોની ભીડ એકઠી થઇ હતી.  પીએમ મોદી આજે જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. 

કાલે પીએમ વનતારાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગર પહોંચ્યા છે.  કાલે પીએમ વનતારાની મુલાકાત લેશે.  2 માર્ચના PM મોદી સાસણ ગીર  આવશે. 2 માર્ચના સાસણ ગીર ખાતે PM મોદી  રાત્રિ રોકાણ કરશે.  'વલ્ડ વાઈલ્ડલાઈફ ડે' અંતર્ગત સાસણમાં વિશેષ બેઠકમાં PM મોદી ભાગ લેશે. 3 માર્ચના સવારે સાસણમાં સિંહ દર્શન કરશે. 

2 માર્ચે PM મોદી વનતારાની મુલાકાતે જશે. જ્યાં સવારે 6:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ PM મોદી 1:30 વાગ્યે સીધા સોમનાથ પહોંચશે. બપોરે 2:15 વાગ્યે સોમનાથ મહાદેવ દર્શન કરશે. બપોરે 3.00 વાગ્યે સાસણગીર જવા રવાના થશે. જ્યાં બપોરે 4.00 વાગ્યે પહોંચશે. સાસણગીર ખાતે આયોજિત વન વિભાગની કોન્ફરન્સમા હાજરી આપશે.ત્યારબાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે.

જામનગર વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget