Jamnagar News । જામનગરમાં ત્રણ વિસ્તારમાં રહેશે પાણીનો કાપ
Jamnagar News । જામનગરમાં ત્રણ વિસ્તારમાં રહેશે પાણીનો કાપ
જામનગર માં નર્મદા પાઇપલાઇન અને વાલ્વ મરામત કામગીરી ને લઇ આજે શહેર ના ત્રણ ઈએસઆર વિસ્તાર માં પાણી વિતરણ બંધ રહેશે, જામનગર શહેર માં પાણી વિતરણ કરતા નવાગામ ઘેડ, બેડી, સોલેરીયમ ઝોન વિસ્તાર માં પાણી વિતરણ બંધ રહેશે, આ ત્રણ ઈ એસ આર હેઠળ આવતા તમામ વિસ્તાર માં પાણી વિતરણ બંધ રહેશે, આજ ને બદલે આવતીકાલે આ વિસ્તારો માં થશે પાણી વિતરણ, જામનગર માં નર્મદા પાઇપલાઇન અને વાલ્વ મરામત કામગીરી ને લઇ આજે શહેર ના ત્રણ ઈએસઆર વિસ્તાર માં પાણી વિતરણ બંધ રહેશે, જામનગર શહેર માં પાણી વિતરણ કરતા નવાગામ ઘેડ, બેડી, સોલેરીયમ ઝોન વિસ્તાર માં પાણી વિતરણ બંધ રહેશે, આ ત્રણ ઈ એસ આર હેઠળ આવતા તમામ વિસ્તાર માં પાણી વિતરણ બંધ રહેશે, આજ ને બદલે આવતીકાલે આ વિસ્તારો માં થશે પાણી વિતરણ





















