શોધખોળ કરો

Mehsana News : મહેસાણાના વિજાપુરના જેપુર ગામમાં ફ્રિઝમાં બ્લાસ્ટ

મહેસાણાના વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ભયંકર ઘટના બની છે. અહીં ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યાં છે જ્યારે  પત્નીને સામાન્ય ઈજા થઇ છે. ઈજાગ્રસ્ત પિતા ગીરધરભાઈ પટેલ અને પુત્ર મૌલિક પટેલને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટી ગયા હતા અને  ઘરવખરીને નુકસાન થયું હતું.બ્લાસ્ટથી આગ લાગતાની તીવ્રતાથી રસોડાની બહારનો ઝૂલો પણ આગની લપેટમાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં આડોશી-પાડોશીઓએ તાત્કાલિક મદદ માટે  દોડી આવ્યા હતા અને આગ પર ર કાબૂ મેળવ્યો હતો.ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે. ઘટનાની જાણ પોલીસને પણ કરાઇ છે. જેથી પોલીસ બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરી છે.ફ્રિજ બ્લાસ્ટના પગલે જેપુર ગામના આંબાવાડીયા વિસ્તારમાં ગભરાટ છવાયો છે.

Mehsana વિડિઓઝ

Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયાની ભારતને 5th Gen ના ફાઇટર જેટની તગડી ઓફર, AESA રડાર સિસ્ટમ અને સૉર્સ કૉડ પણ મળશે
રશિયાની ભારતને 5th Gen ના ફાઇટર જેટની તગડી ઓફર, AESA રડાર સિસ્ટમ અને સૉર્સ કૉડ પણ મળશે
GPS નહીં, ચીનનું BeiDou યૂઝ કરી રહ્યું છે ઈરાન, તેહરાનને કઈ રીતે ફાયદો ? રશિયાએ પણ કરી મદદ
GPS નહીં, ચીનનું BeiDou યૂઝ કરી રહ્યું છે ઈરાન, તેહરાનને કઈ રીતે ફાયદો ? રશિયાએ પણ કરી મદદ
ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસમાં મળશે સિલિન્ડર, ગેસ સંકટની વચ્ચે સરકારનો નિર્ણય
ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસમાં મળશે સિલિન્ડર, ગેસ સંકટની વચ્ચે સરકારનો નિર્ણય
રાજ્યમાં ભીષણ ગરમી,માર્ચના શરૂઆતમાં જ કેમ પડી કેમ શરૂ થઇ ગઇ અગન વર્ષા
રાજ્યમાં ભીષણ ગરમી,માર્ચના શરૂઆતમાં જ કેમ પડી કેમ શરૂ થઇ ગઇ અગન વર્ષા
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
Embed widget