શોધખોળ કરો
વિસનગરમાં એક વ્યક્તિએ કરી 'શોલે' વાળી, વીજથાંભલા પર ચઢી ગયો અને....
મહેસાણા જિલ્લાના વિસનગરમાં દિવાળીના દિવસે જ હંગામો મચી ગયો હતો. વિસનગરમાં ગોવિંદ ચકલા વિસ્તારમાં વસુંધરા સોસાયટીના નાકે એક વ્યક્તિએ શોલે ફિલ્મની યાદ તાજી કરાવી હતી.એક વ્યક્તિ વીજ થાભલા ઉપર ચઢી ગયો હતો અને વારંવાર કહેવા છતાં વીજ થાંભલા પરથી વ્યક્તિએ ઉતરવાનો ઇનકાર કરી દીધો હતો. વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી વ્યક્તિને નીચે ઉતારવા ક્રેન બોલાવી હતી. પછી આ વ્યક્તિને નીચે ઉતારવામાં આવી હતી
મહેસાણા
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Mehsana News : મહેસાણા મનપામાં કચરા કલેક્શનના નામે કૌભાંડના આરોપ
મહેસાણા કોર્ટમાં સિંગર કાજલ મહેરિયાની બોગસ છૂટાછેડાની અરજી, કોર્ટની નોટિસ મળતા ફૂટ્યો ભાંડો
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video
આગળ જુઓ






















