શોધખોળ કરો
Mehsana: એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું,વેક્સિનમાં ગરબડ અંગે તપાસના આદેશ આપ્યા
મહેસાણાના હેડુવા-રાજગર ગમમાં વેક્સિનમાં ગરબડ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.મૃત્યુ પામેલા વ્યક્તિઓને 12મેના દિવસે રસી અપાઈ હોવાની એન્ટ્રી કરાઈ છે.
આગળ જુઓ




















