શોધખોળ કરો

Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

મહેસાણાના બાસણા ગામ પાસેની મર્ચન્ટ કોલેજે સમયે મચી ગયો હડકંપ. જ્યારે એક વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા. BHMSમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા. વિદ્યાર્થિનીના પિતાએ આરોપ લગાવ્યો કે, તેની દીકરીએ આજે જ ફોન કર્યો હતો. આજે ઠીક નહીં હોવાથી કોલેજ નહીં જાય તેવી જાણ કરી હતી. બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળ્યા. મૃતક વિદ્યાર્થિનીના પિતાએ માગ કરી કે, પેનલ પોસ્ટમોર્ટમ કરાવી. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.  ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની વિદ્યાર્થિનીના પિતાએ વાત કહી. તો આ ઘટનાને લઈ વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, કોલેજના ટોર્ચરના કારણે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી હડતાળ કાયમ રહેશે. 

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Loan EMI Bounce: લોનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જશો તો શું બેંક SIM બ્લોક કરી શકે? જાણો નિયમ

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget