શોધખોળ કરો

Mehsana news: મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, એક આરોપીની પોલીસે કરી અટકાયત

મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. નાની કડીની આશીર્વાદ સોસાયટીના મકાન નંબર 50માંથી  અમૂલ અને સાગર બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. મહેસાણા SOGની ટીમે બાતમીના આધારે રેડ કરીને મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના 880 ઘીના પાઉચ અને ત્રણ ડબ્બા મળી કૂલ 400 લીટરથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. સાથે જ સ્થળ પર હાજર રણછોડભાઈ પટેલ નામના વ્યક્તિની અટકાયત કરી. આરોપી પાસે સાગર અને અમૂલ ઘીના જથ્થાના કોઈ બીલ પણ મળ્યા નહોતા.  ત્યારે હાલ તો શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગને જાણ કરી છે. સેમ્પલના રિપોર્ટ બાદ જ શંકાસ્પદ ઘી અંગે હકિકત માલૂમ પડશે.

Mehsana વિડિઓઝ

Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'

Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ

Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 

'આ બરાબર મોકો છે...', ખામેનેઇના મોતના 48 કલાક પહેલા ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે શું થઇ વાત, માસ્ટર પ્લાન લીક

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ

T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી

Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી

Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા

નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો

Embed widget