શોધખોળ કરો
કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી, જુઓ વીડિયો
કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી હતી. ચાવડાએ કહ્યું હતું કે, અમારાં વડીલ અને મોભી એવા માધવસિંહે વિદાય લીધી છે. ગરીબ વર્ગનું ઉદ્ધાર કઇ રીતે થઇ શકે તેવા તેમણે કામ કર્યા છે. સામાન્ય વ્યક્તિને પોતાની સરકાર પોતાનો મુખ્યમંત્રી લાગે એવી છાપ છોડી છે. આવતી કાલે એમનાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે.
આગળ જુઓ





















