શોધખોળ કરો
અમરેલી: મોંઘવારી મુદ્દે કોંગ્રેસની સાયકલ રેલી, પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
અમરેલીમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી કોંગ્રેસે રામધૂન બોલાવી મોંઘવારી મુદ્દે ભાજપનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ હતી.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ




















