શોધખોળ કરો
કોગ્રેસી કાર્યકરોને સામેલ નહીં કરવાના સીઆર પાટીલના નિવેદન વચ્ચે આણંદમાં ભાજપની વેલકમ પાર્ટી
કોગ્રેસી કાર્યકરોને સામેલ કરવામાં નહી આવે તેવા સીઆર પાટીલના નિવેદન વચ્ચે આણંદ ભાજપમાં મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોગ્રેસના કાર્યકરોને સામેલ કરાતા ભાજપના કાર્યકરો નારાજ જોવા મળ્યા હતા.
આગળ જુઓ



















