શોધખોળ કરો
Aravalli: મોડાસા કોગ્રેસમાં ગાબડુ,પૂર્વ કોર્પોરેટર 100 કાર્યકરો સાથે AIMIMમાં જોડાયા
અરવલ્લીના મોડાસા શહેરમાં કોંગ્રેસમાં ફરી ગાબડું પડ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ AIMIM માં જોડાઈ ગયા હતા. બે ટર્મથી કોંગ્રેસમાંથી કોર્પોરેટર રહેલા રાજબાબુ ૧૦૦ કાર્યકરો સાથે AIMIMમાં જોડાયા હતા. કોંગ્રેસ હાય હાયના નારા સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
આગળ જુઓ





















