શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ 'આપ'નું મિશન 2022
આજે 'આપ' એટલે કે આમ આદમી પાર્ટીની વાત કરવાની છે જેનું સ્વાગત સુરતની જનતાએ કર્યું છે.આપની શરૂઆત ભલે નાની હોય પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતના સુરતથી જે શ્રીગણેશ કર્યા છે તે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2022ની ચૂંટણીમાં નવા જુની કરી શકે છે.કારણ કે 27 બેઠકો જીતીને આપને સુરતમાં કોંગ્રેસનો સફાયો કર્યો છે પણ હવે આપનું મિશન આખું ગુજરાત છે અને નજર સામે 2022 છે
આગળ જુઓ





















